નમસ્તે,સવૅ વાલી મિત્રો છેલ્લા દોઢ મહિનાથી આખા વિશ્વમાં, તેમજ આપણા દેશમાં ફેલાયેલા વૈશ્વિક કોરોના મહામારીથી આપણે સૌ પરેશાન છીએ,પરંતુ સરકાર ની ગાઈડ લાઈન મુજબ આપણે સૌ તેમજ આપણો પરિવાર નિયમો નું પાલન કરીને સુરક્ષિત અને સલામત રહીએ
તા. 24/04/2020 ને શુક્રવાર થી શરૂ થનાર પવિત્ર રમઝાન માસ નિમીત્તે મુસ્લીમ પરિવારોને શાળા પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છાઓ. આ પવિત્ર માસમાં આપ સૌ સલામત રહો,સુરક્ષિત રહો.