શ્રીમતી મંજુલાબેન ઝવેરભાઈ પટેલ સરસ્વતી વિદ્યામંદિર

 

વધુ માહિતી »

મંતવ્ય

ભણતરની સાથે સાથે બાળકોનું ઘડતર થાય તે પણ અગત્યનું છે. આ સાથે નવો શરૂ કરાયેલ ‘મંતવ્ય’ વિભાગ આ દિશા તરફ કરાયેલ એક નવતર પહેલ છે, જ્યાં બાળક ઘડતરના વિચારો માટે તથા વાલીઓને ઉપયોગી થાય તેવી માહિતીઓ આપ મેળવી શકશો.